OUR GOAL / અમારો ધ્યેય

OUR GOAL / અમારો ધ્યેય

Our goal

To enhance the quality of life of poor and needy patients without any discrimination on the basis of caste or religion by providing them medical treatment and preventive health care at concessional rates.

અમારો ધ્યેય

નાત-જાત/ધર્મ ના ભેદભાવ વિના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને રાહતદરે તબીબી સારવાર અને પ્રિવેન્ટિવ (રોગ અટકાવતી) આરોગ્ય સંભાળ આપીને તેમના જીવનની ગુણવત્તામાં વધારો કરવો.